ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, અધિકારીઓ ધરમપુર પહોચ્યા
CM સહિત મંત્રીઓ અને અધિકારીઓ ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ પહોચ્યા, ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ માટે ચિંતન કરાશે, CM, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વલસાડની બાય રોડ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પહોંચ્યા વલસાડઃ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી […]


