આ રાજ્યોમાં મકરસંક્રાંતિને અલગ-અલગ નામથી ઉજવવાની છે પરંપરા,જાણો કારણ
દર વર્ષે 14 જાન્યુઆરીએ આપણે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવીએ છીએ, જોકે આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવી રહી છે.સમગ્ર દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાં મકરસંક્રાંતિને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે અને તેની ઉજવણી કરવાની રીતમાં થોડો તફાવત છે.એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ […]