જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની 3200 બોક્સની આવક, મણના 1000થી 4200નો ભાવ
જુનાગઢ, 1 એપ્રિલ 2026: Receives 3200 boxes of saffron mangoes શહેરના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયુ છે. છેલ્લા એક અઠવાડિયામાં 3200 જેટલા બોક્સની આવક થઈ છે. જોકે કેસર કેરીના ભાવ વધુ હોવાથી સામાન્ય લોકો કેરી આરોગી શકે તેમ નથી. યાર્ડમાં 3200 બોક્સની આવક થઈ એમાં 20 કિલોના 1000થી 4200 જેટલા ભાવ બોલાયા છે. ગીર […]


