1. Home
  2. Tag "red alert"

કેરળમાં ‘ટોમેટો ફીવર’નો કહેર યથાવત,80 બાળકો સંક્રમિત, રેડ એલર્ટ જારી

કેરળમાં ‘ટોમેટો ફીવર’નો કહેર 80 બાળકો સંક્રમિત રેડ એલર્ટ જારી થીરુવાનાન્થાપુરમ:કોરોનાના કહેરની વચ્ચે વધુ એક નવા વાયરસે દસ્તક આપી છે.ખરેખર, કેરળમાં આ દિવસોમાં ટોમેટો ફીવર સતત હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસ કેરળના ઘણા વિસ્તારોમાં નોંધાયો છે,આ ટોમેટો ફીવર વાયરસથી મુખ્યત્વે બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. કેરળમાં લગભગ 80 બાળકોમાં ટોમેટો ફીવરની પુષ્ટિ થયા બાદ […]

ઓડિશાઃ ભારે વરસાદની આગાહીને લઈને 12 જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી, શાળાઓ પણ બે દિવસ બંધ રહેશે

ઓડિશામાં ભારે વરસાદની આગાહી બે દિવસ સ્કુલ પણ બંધ રહેશે આજે રાજ્યમાં રેડ એલર્ટ અપાયું   દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વાર ચોમાસું સક્રિય બન્યપં છે, દેશના કેટલાક રાજ્યોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક રાજ્યોમાં વરસાદના કારણે જળાશળો ઓવર ફ્લો થવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ઓડિશા રાજ્યમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા […]

તાઉ-તે વાવાઝોડુ સોમવારે રાત્રે રાષ્ટ્રના સાગર કાંઠે ત્રાટકશેઃ રેડ એલર્ટ જારી કરાયું

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના સાગરકાંઠે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડું વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગર કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ […]

ગીર જંગલમાં શિકારીઓને ઝડપી લેવા માટે વન વિભાગે શરૂ કર્યું ઓપરેશન, રેડ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ ભારતમાં સિંહનું ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં શિકારીઓ સક્રીય થયાનું સામે આવતા વન વિભાગ સક્રીય થયું છે. તેમજ શિકારીઓને ઝડપી લેવા માટે વનવિભાગે એલર્ટ જાહેર કરીને સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શિકારીઓએ સિંહને ફસાવવા માટે છ સ્થળો ઉપર ગોઠલેવા ફાસલા પૈકી 4 ફાસલાને શોધી કાઢવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code