1. Home
  2. Tag "red alert"

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું

લખનઉ: હાલમાં ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદને જોતા ઘણી જગ્યાએ બાળકોની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હવે હવામાન વિભાગે પણ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે આજે […]

ઈટાલીઃ કાળઝાળ ગરમીને પગલે 15 શહેરમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું

દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે સ્પેન, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડમાં ગરમી અતિ ચરમ સીમાએ પહોંચી શકે છે તાજેતરના દિવસોમાં ગ્રીસમાં 40C (104F) અથવા તેનાથી વધુ તાપમાન નોંધાયું હતું નવી દિલ્હીઃ ઇટાલીના 15 શહેરો માટે આજે  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે. આગામી […]

ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું

દિલ્હી :રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલો વરસાદનો ક્રમ મંગળવારે પણ ચાલુ રહેશે. હવામાન વિભાગે મંગળવારે રાજ્યભરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને કુમાઉના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બુધવારે પણ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરાખંડના ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ […]

200 તાલુકામાં વરસાદઃ બનાસકાંઠા-સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, ઉત્તર ગુજરાતમાં એલર્ટ

અમદાવાદઃ ચક્રવાત બિપરજોયને કારણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 200 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે […]

ગુજરાતમાં આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ, 39,177 લોકોનું સ્થળાંતર, પૂરમાં ફસાયેલાને એરલિફ્ટ કરાયાં

ગાંધીનગરઃ રાજ્યમાં  અતિભારે વરસાદને પરિણામે આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા છ નાગરિકોને એરલિફ્ટ કરાયા હતા અને એરલિફ્ટની કામગીરી હજુ પણ ચાલુ છે. તેમ રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી  રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા […]

કેરળમાં ‘ટોમેટો ફીવર’નો કહેર યથાવત,80 બાળકો સંક્રમિત, રેડ એલર્ટ જારી

કેરળમાં ‘ટોમેટો ફીવર’નો કહેર 80 બાળકો સંક્રમિત રેડ એલર્ટ જારી થીરુવાનાન્થાપુરમ:કોરોનાના કહેરની વચ્ચે વધુ એક નવા વાયરસે દસ્તક આપી છે.ખરેખર, કેરળમાં આ દિવસોમાં ટોમેટો ફીવર સતત હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસ કેરળના ઘણા વિસ્તારોમાં નોંધાયો છે,આ ટોમેટો ફીવર વાયરસથી મુખ્યત્વે બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. કેરળમાં લગભગ 80 બાળકોમાં ટોમેટો ફીવરની પુષ્ટિ થયા બાદ […]

ઓડિશાઃ ભારે વરસાદની આગાહીને લઈને 12 જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી, શાળાઓ પણ બે દિવસ બંધ રહેશે

ઓડિશામાં ભારે વરસાદની આગાહી બે દિવસ સ્કુલ પણ બંધ રહેશે આજે રાજ્યમાં રેડ એલર્ટ અપાયું   દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વાર ચોમાસું સક્રિય બન્યપં છે, દેશના કેટલાક રાજ્યોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક રાજ્યોમાં વરસાદના કારણે જળાશળો ઓવર ફ્લો થવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ઓડિશા રાજ્યમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા […]

તાઉ-તે વાવાઝોડુ સોમવારે રાત્રે રાષ્ટ્રના સાગર કાંઠે ત્રાટકશેઃ રેડ એલર્ટ જારી કરાયું

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના સાગરકાંઠે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડું વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગર કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ […]

ગીર જંગલમાં શિકારીઓને ઝડપી લેવા માટે વન વિભાગે શરૂ કર્યું ઓપરેશન, રેડ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ ભારતમાં સિંહનું ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં શિકારીઓ સક્રીય થયાનું સામે આવતા વન વિભાગ સક્રીય થયું છે. તેમજ શિકારીઓને ઝડપી લેવા માટે વનવિભાગે એલર્ટ જાહેર કરીને સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શિકારીઓએ સિંહને ફસાવવા માટે છ સ્થળો ઉપર ગોઠલેવા ફાસલા પૈકી 4 ફાસલાને શોધી કાઢવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code