લાલ કિલ્લા પરથી હવે આખુ વર્ષ ભારતના વિવિધ પાસાઓ બતાવવામાં આવશે
નવી દિલ્હીઃ દસ દિવસીય લાલ કિલ્લા ઉત્સવ-ભારત ભાગ્ય વિધાતાનો પાંચ દિવસ પૂરા થયાં છે. આ સાંસ્કૃતિક મહાકુંભમાં પ્રોજેક્શન મેપિંગ શો “માતૃભૂમિ”ને પ્રેક્ષકોનો જબરદસ્ત ઉત્સાહ મળી રહ્યો છે. હવે આ શોને કાયમી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે, જે આખું વર્ષ ચાલુ રહેશે. મ્યુઝિક, લાઈટ અને સાઉન્ડના ઉપયોગ દ્વારા ‘માતૃભૂમિ’ એ ઉચ્ચ સ્તરીય ટેક્નોલોજી સાથે ભવ્ય વિહંગમ દ્રશ્યો […]