કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદએ રોહિત શર્મા અંગે કરેલી ટીપ્પણી મામલે બીસીસીઆઈએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી. તેમણે કહ્યું કે, આવી ટિપ્પણીઓ બિલકુલ સ્વીકાર્ય નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચ દરમિયાન શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર રોહિત શર્માને “જાડો ખેલાડી” અને “બિનઅસરકારક કેપ્ટન” કહ્યો. તેમણે […]