મોદીએ યુરોપિયન નેતાઓ સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ યુરોપિયન નેતાઓ સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી, જેમાં રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.આ વાતચીતમાં, પીએમ મોદીએ નેતાઓને કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી શક્તિઓ તરીકે, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને ભવિષ્ય માટે એક સામાન્ય દ્રષ્ટિકોણ […]