1. Home
  2. Tag "Regional news"

રાજકોટ-અમદાવાદ ST બસના મુસાફરો માટે મહત્વના સમાચાર, બસના ભાડામાં થયો આટલો વધારો

ગુજરાતની જનતાને કોરોના મહામારી વચ્ચે હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે ST નિગમે રાજકોટથી-અમદાવાદ ST બસના ભાડામાં 4 રૂપિયા જેટલો વધારો કર્યો બસનું 4 કિમીનું અંતર વધવાથી ભાડામાં વધારો કરવામાં આવ્યો રાજકોટ: ગુજરાતમાં હાલમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને ખાસ કરીને કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર પ્રભાવિત થયા છે. રાજ્યની જનતા એક તરફ કોરોના તો […]

અમદાવાદ: બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેક્સમાં લાગી આગ, 15થી વધુ દુકાનો બળીને ખાખ

અમદાવાદમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત્ બાપુનગરમાં આવેલા શ્યામ શિખર કોમ્પલેક્સમાં લાગી આગ આગની લપેટમાં 15 જેટલી મોબાઇલની દુકાનો આવી ગઇ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝાવી હતી અમદાવાદ: અમદાવાદમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર બિલ્ડીંગમાં આગ લાગી હતી. આગ […]

દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ નારાયણ સાંઇને મળ્યા વચગાળાના જામીન

દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા નારાયણ સાંઇની વયોવૃદ્વ માતાની તબિયત સારી ના હોવાથી અપાયા વચગાળાના જામીન જેલમાંથી બહાર આવ્યા બાદ લોકોને ભીડભાડ ના કરવા કરી અપીલ સુરત: દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. નારાયણ સાઇની વયોવૃદ્વ માતાની તબિયત સારી ના હોવાથી […]

અમૂલ હવે ઊંટના દૂધ બાદ તેમાંથી બનતો આઇસ્ક્રીમ અને મિલ્ક પાઉડર પણ વેચશે

અમૂલ હવે ઊંટના દૂધ બાદ તેમાંથી બનતો આઇસ્ક્રીમ અને મિલ્ક પાઉડર વેચશે ઊંટના દૂધમાંથી બનેલો મિલ્ક પાઉડર 8 મહિના સુધી સારો રહેશે ગુજરાતમાં આશરે 30 હજાર ઊંટ છે, જેમાંથી મોટાભાગના કચ્છી અને ખરાઈ છે વડોદરા: ઊંટને રણપ્રદેશમાં સફર કરવા માટેનું વહાણ ગણવામાં આવે છે તેમજ ઊંટડીના દૂધના પણ અનેક ફાયદાઓ છે ત્યારે હવે લાંબુ આયુષ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code