ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની મોસમ, 30 મે સુધી રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ વિદ્યાર્થીઓ કરી શકશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની મોસમનો પ્રારંભ થયો છે. જેમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના માત્ર રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ હજુ જાહેર કરાયું નથી. પરંતુ સારા પરિણાની અપેક્ષાએ ઘમા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવ્યા છે. તા.24મીથી ફીલિંગ પણ થઈ શકશે જેથી વિદ્યાર્થીઓ કોલેજ પર પસંદ કરી શકશે ત્યારે સાયન્સના વિદ્યાર્થીઓને બીએસસી માટેનો પણ કાર્યક્રમ […]