ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીમાં દર્શાવેલા પાકનું વેરીફીકેશન થશે
મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન શરૂ કરાયું, ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેની જ નોંધણી કરાવવા અપીલ, ખેડૂતોએ ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા સુચના ગાંધીનગરઃ ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 15 […]