CBSE બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા માટે ખાનગી વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનો પ્રારંભ
પરીક્ષાનાં ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ માટે ચાર કેટેગરીની વ્યવસ્થા રખાઈ, પરીક્ષા ફોર્મમાં યોગ્ય વિષયનો કોડ સહિતની માહિતી ભરવી અનિવાર્ય, સ્કૂલમાં નિયમિત રીતે નોંધાયેલા નથી, પણ પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીને લાભ થશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ધોરણ 10 અને 12 માટે ખાનગી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. ખાનગી વિદ્યાર્થીઓ ધો.10 […]