દેશમાં આધુનિકરણ માટે પસંદ કરાયેલા 1253 રેલવે સ્ટેશન પૈકી 1213નો અત્યાર સુધીમાં વિકાસ કરાયો
નવી દિલ્હીઃ દેશમાં પરિવહનની સેવા પુરતી ભારતીય રેલવેમાં દરરોજ લાખો પ્રવાસીઓ મુસાફરી કરે છે. બીજી તરફ રેલવે વિભાગ દ્વારા રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી શરૂ કરી છે. ભારતીય રેલ્વે પર સ્ટેશનોના અપગ્રેડેશન/સૌંદર્યીકરણ /આધુનિકીકરણ માટે મોડલ, આધુનિક અને આદર્શ સ્ટેશન યોજના અમલી બનાવવામાં આવી છે. ‘મોડલ’ સ્ટેશન યોજના 1999 થી 2008 સુધી પ્રચલિત હતી. પ્રારંભમાં આ […]