બજેટની રાહ જોયા વિના આવકવેરામાં રાહત આપવા માટે ફેરફારને કેન્દ્ર સરકાર આપશે મંજુરી
નવી દિલ્હીઃ જ્યારથી નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન નવા આવકવેરા બિલ 2025 વિશે વાત કરી છે, ત્યારથી લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા આવકવેરા બિલને કેબિનેટની મંજૂરી મળી શકે છે. કેબિનેટ બેઠકમાં તેના પર ચર્ચા થવાની અપેક્ષા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ બિલમાં કેટલીક જોગવાઈઓ હોઈ શકે […]