બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી
લંડન, 9 જાન્યુઆરી, 2026 – atrocities against Hindus in Bangladesh બાંગ્લાદેશમાં રોજેરોજ હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને હત્યાનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યો છે. આ સંદર્ભમાં બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રૂઢિચૂસ્ત પક્ષ (કન્ઝર્વેટિવ પાર્ટી)ના સાંસદ પ્રીતિ પટેલે આજે 9 જાન્યુઆરીએ તેમની X પોસ્ટ […]


