પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન 29 મંદિરોમાં દર્શન માટે AMTS ધાર્મિક પ્રવાસ બસ યોજના
AMTS દ્વારા બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે, પ્રવાસીઓને બસ ઘેરથી લઈને મુકી પણ જશે, AMTS દ્વારા 80 બસ ખાસ શ્રાવણ મહિના માટે ફાળવવામાં આવી અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેરેશન સંચાલિત એએમટીએસ બસનો નજીવા દરે શહેરીજનો શહેરના શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક પ્રવાસ માટે ઉપયોગ કરી શકશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરવા જતા હોય છે. […]