રાજપથ કલબ પાછળ આવેલા પંડિત દીન દયાલ હોલને 3.30 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે
6 વર્ષ પહેલા બનેલો દીનદયાળ હોલને રિનોવેશનની જરૂર કેમ પડી ઓડિટોરીયમમાં એકોસ્ટીક પેનલ લગાવાશે ફોલ્સ સીલિંગ રીપેરીંગ, સીટચેર અને એકોસ્ટીક ડોર બદલવામાં આવશે અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાછળ આવેલા મ્યુનિ. સંચાલિત પંડિત દીનદયાલ હોલ અને ઓડિટોરિયમના નિર્માણને માત્ર 6 વર્ષ થયા છે. ત્યારે 6 વર્ષમાં હોલ અને ઓડિટોરિયમને રીનોવેશન કરવાની ફરજ પડી […]