કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીની આંખમાં વિચિત્ર તકલીફ થઈ, જાણો શું છે મામલો
નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં કોંગ્રેસ પક્ષ નિરંતર ક્રિએટિવ-રચનાત્મક મુદ્દા અને સંકેતોનો ઉપયોગ કરી રહ્યો છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એકદમ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ ચશ્મા પહેરીને સંસદ પરિસરમાં પહોંચ્યા હતા, પરંતુ લોકોનું ધ્યાન તેમના ચશ્મા કરતાં વધુ […]


