સુરતમાં વરસાદથી તૂટી ગયેલા રસ્તાઓ ત્રણ દિવસમાં કોન્ટ્રાકટરોના ખર્ચે રિપેર કરાશે,
સુરતઃ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. સાત કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરોના ખર્ચે રોડ રિપેર કરાશે. સુરતના મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે […]


