પાકિસ્તાને LoC પર સતત 11મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, ભારતે આવ્યો વળતો જવાબ
નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સાથે જ કુપવાડા, બારામુલા અને પુંછમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું…જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો…ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી લેવામાં આવેલા કડક પગલાઓને […]