1. Home
  2. Tag "representation"

મંત્રી હતો ત્યારે રજુઆતની જરૂર પડતી નહતી, હવે લેખિત ફરિયાદ કરવી પડે છેઃ કુવરજી બાવળિયા

રાજકોટઃ  શહેર અને જિલ્લા ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. એમાંયે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને કોઈ પૂછતું પણ નથી. અગઉ મંત્રી રહી ચકેલા નેતાને પણ લેખિત રજુઆતો કરવી પડે છે. વાત છે, કુંવરજી બાવળિયાની. જ્યારે બાવળિયા સરકારમાં મંત્રીપદે હતા ત્યારે જસદણ મત વિસ્તાર જ નહીં પણ રાજકોટ જિલ્લાના તેઓ ઈચ્છે તે મુજબના કામો થતા હતા. […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 9થી 12ને સળંગ એકમ ગણી વર્ગદીઠ બે શિક્ષકો રાખવા સંચાલક મંડળની રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં  નવી શિક્ષણ નીતિનો અમલ થાય તે પહેલા જ શાળા સંચાલક મંડળે શિક્ષણ બોર્ડને કેટલીક ભલામણો કરી છે. જેમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9થી12ને સળંગ એકમ જાહેર કરીને વર્ગદીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત હાલ ધોરણ 10 અને ધોરણ 12 એમ બે વખત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલસી) આપવામાં આવે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code