દુબઈમાં SAILની રિપ્રેઝેન્ટેટિવ ઓફિસનો પ્રારંભ
નવી દિલ્હીઃ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), જે 20 મિલિયન ટનથી વધુ વાર્ષિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ભારતના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોમાંથી એક છે, જેને દુબઈમાં પોતાના પ્રતિનિધિ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. મધ્ય પૂર્વમાં SAILનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યાલય તેની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય સ્ટીલ અને ભારે […]