વડોદરા નજીક ઈટોલા ગામમાં 10 ફુટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયુ
કોતરોમાંથી રાતના સમયે મહાકાય અજગર ગામમાં આવી ચડ્યો, વાઈલ્ડ લાઈફ ટીમે ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યુ, અજગરને વન વિભાગને સોંપાયો વડોદરાઃ શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોની જેમ હવે અજગરો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેર નજીક આવેલા ઈટોલા ગામમાં કોતરોમાંથી એક મહાકાય અજગર આવી ચડ્યો હતો. ગ્રામજનોએ મહાકાય અજગરને જોતા જ વન વિભાગ […]


