કચ્છના અફાટ રણમાં દાહોદના 9 શ્રમિકો ભુલા પડતા તમામનું કલાકો બાદ રેસ્ક્યુ કરાયું
ભૂજ, 23 માર્ચ 2026: Workers rescued after getting lost in the vast desert of Kutch દાહોદ અને એમપીના 9 શ્રમિકો બોલેરો પીકઅપ વાનમાં પલાસવા ગામે મજુરી માટે જઈ રહ્યા હતા ત્યારે કચ્છના અફાટ રણમાં ભૂલા પડ્યા હતા. શ્રમિકો રણના કાચા રસ્તે રસ્તો ભુલી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. ચારેબાજુ નજર નાંખો ત્યાં સુધી રણ વિસ્તાર જ […]


