સાવલીના મોકસી ગામે શિકાર કરવા જતા દીપડો પાણીમાં ફસાયો, વન વિભાગે રેસ્ક્યુ કર્યું
છેલ્લા એક સપ્તાહથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો, વન વિભાગે દીપડો પકડવા માટે પાંજરૂ મુક્યુ હતુ, સવારે દીપડો પાણીમાં ફસાયેલો જોતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડાના માટે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા […]


