1. Home
  2. Tag "Resentment Among Farmers"

ડીસા પંથકમાં નવા બટાકાની સિઝનનો પ્રારંભ, યાર્ડમાં પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી

ડીસાઃ ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસા પંથકમાં બટાકાનું ઉત્પાદન થાય છે. આ વર્ષે સારા વરસાદને કારણે ખેડુતોએ બટાકાનું સારૂએવું વાવેતર કર્યું હતું. જો કે વારંવાર બદલતા મોસમના મિજાજની વિપરીત અસર બટાટાના ઉત્પાદન પર થઈ હતી.  તેથી સારા ઉપજની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. તેમજ યાર્ડમાં નવા બટાકાના પાકની આવક શરૂ થતાં હરાજીનો પ્રારંભ […]

હિંમતનગર માર્કેટ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક પણ ભાવમાં એકાએક ઘટડો થતાં ખેડુતોમાં નારાજગી

હિંમતનગરઃ ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે કપાસનું મબલખ ઉત્પાદન થયુ છે. દિવાળી પહેલા અને ત્યારબાદ કપાસના સારાભાવ ખેડુતોને મળતા હતા.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. તેના લીધે ખેડુતોમાં નારાજગી જાવા મળી રહી છે. સાબરકાંઠામાં ગત વર્ષે કપાસના 2000 હજાર રૂપિયા મળવાને લઈને ખેડૂતોએ 48 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code