કેન્દ્ર સરકારે લદ્દાખના લોકોને આપી મોટી ભેટ, સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોને 95 ટકા અનામત
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સુવિધાઓના અભાવ અને સ્થાનિક સમસ્યાઓના કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. સોનમ વાંગચુકે આ સમસ્યાઓ સામે ઘણા વિરોધ પ્રદર્શનો યોજ્યા. ભૂખ હડતાળનો પણ આશરો લીધો હતો. જો કે હવે કેન્દ્ર સરકારે લદ્દાખના લોકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠક પછી, લદ્દાખમાં સ્થાનિક લોકો માટે […]