રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા પડશે, સરકારનો નિર્ણય
અમદાવાદઃ રાજ્યમાં ચોરી,લૂંટ, હત્યા સહિતના બનાવો વધતા જાય છે. ગુનાઓ ઉકેલવા માટે સીસીટીવી કેમેરા મહત્વના સાબીત થઈ રહ્યા છે. ત્યારે તમામ રહેણાક વિસ્તારો, હાઉસિંગ સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા પડશે. સીસીટીવી કેમેરા નહીં લાગવનારી સોસાયટીઓ સામે પગલાં લેવાનો સરકારે નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, જ્યારે પણ […]