ઓ છે એક એવો દેશ જ્યાં મોબાઈલ અને ટીવી વાપરવા પર છે બેન, જાણો તેના પાછળનું શું છે ખાસ કારણ
આજનો સમય ડિજીટલ સમય છે ફોન ટીવી જેવી બાબત સામાન્ય છે ,જો કે વિશ્વમાં એક શહેર એવું પણ છે જ્યા સ્માર્ટ રહેવા માટે સ્માર્ટફોન જરૂરી નથી.જો કે વિશ્વના લગભગ દરેક દેશ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યાં એક શહેર એવું છે કે ત્યા તમે ઇન્ટરનેટ, ટીવી, મોબાઇલ ફોન અને દૂરથી સંચાલિત વાહનોનો ઉપયોગ કરી શકતા નથી. […]