1. Home
  2. Tag "result"

CBSEનું ધો. 12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ, વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 12 નું રિઝલ્ટ આજે શુક્રવારે બપોરે 2 વાગે જાહેર કર્યુ હતું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આ વખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા […]

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે

અમદાવાદઃ ધો, 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધો. 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની ઝેરોક્સ […]

ISCE, ICS બોર્ડના પરિણામ શનિવારે બપોરે ૩ વાગ્યે જાહેર થશે

ISCE, ICS  બોર્ડના પરિણામ થશે જાહેર શનિવારે બપોરે ૩ વાગ્યે પરિણામ થશે જાહેર કરિયર પોર્ટલ અને SMS દ્વારા પણ જોઈ શકાય છે દિલ્હી:કાઉન્સિલ ઓફ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ICSE અને ISC પરિણામ આવતી કાલે બપોરે 3 વાગ્યે જાહેર થશે.આ પરિણામ પરિષદની વેબસાઈટ,cisce.org અને results.cisce.org પર ઉપલબ્ધ કરવામાં આવશે. પરિષદના […]

ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થતા હવે સોમવારથી વિજ્ઞાન કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવતા હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ કોલેજોમાં  આગામી સોમવારથી સત્તાવાર રીતે પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. હવે વિદ્યાર્થીઓએ પીન ખરીદવી નહીં પડે, ફોર્મ ભર્યા બાદ સબમીટ કરાવતી વખતે જ ફી ભરવાની રહેશે. ધો.12 સાયન્સમાં માસ પ્રમોશનના કારણે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ આજે  સવારે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B […]

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષાનું પરિણામ એકસાથે જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ઓનલાઇન એક્ઝામ પૂર્ણ થઇ ચુકી છે. અને હાલમાં ઓફલાઇન એક્ઝામ શરૂ કરી દેવામાં આવી છે. આ એક્ઝામ આગામી 15 દિવસમાં પુરી થાય તેમ છે. મહત્વની વાત એ કે, ગતવર્ષની જેમ આ વર્ષે પણ ઓફલાઇન એક્ઝામ પુરી થયા બાદ ઓનલાઇન અને ઓફલાઇન એક્ઝામના પરિણામ એકસાથે આપવાનુ નક્કી કરાયુ છે. જેના […]

ધો. 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જુનના અંતમાં : સામાયિક અને એકમ કસોટીના પરિમાણને આધારે માર્કશિટ તૈયાર કરાશે

ગાંધીનગરઃ ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મૂલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા […]

GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, પરીક્ષાની નવી તારીખોની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ, રજિસ્ટાર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. વર્ગ 2 માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે. સાથે જ ક્લાસ- 1 અને 2 […]

ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિકૃપા ગણથી અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ધો-10 અને 12ની મે મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા હાલ મુલત્વી રાખવામાં આવી છે.  ધોરણ 9 અને 11ના પરિણામ અંગે હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ધો-9 અને 11માં 70 માર્કસના આધારે પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code