રાજ્યમાં નિવૃત થયેલા 400થી વધુ અધિકારીઓ સરકારી મકાનો ખાલી કરતા નથી
અમદાવાદઃ રાજકિય પદાધિકારીઓ કે કેટલાક સાંસદો, અને ઘારાસભ્યો ચૂંટણીમાં પરાજ્ય મળ્યા બાદ પણ સરકારી આવાસ ખાલી ન કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. માત્ર ગુજરાતમાં નહીં પણ અન્ય રાજ્યો અને દેશમાં પણ આવી જ સ્થિતિ છે. હવે કેટલાક અધિકારીઓ પણ નિવૃત થયા બાદ સરકારી મકાનો ખાલી કરતી નથી. ગુજરાતમાં વર્ષોની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા […]