પાકિસ્તાનનો વિસ્ફોટક બેસ્ટમેન ફકર ઝમાન લેશે ક્રિકેટમાંથી નિવૃત્તિ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના પહેલા રાઉન્ડમાંથી બહાર થવાના દુખમાંથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ હજુ બહાર થઈ નથી કે તેને વધુ એક મોટો ફટકો પડી શકે છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન ફખર ઝમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે તે નિવૃત્તિ લેવાનો છે. ફખર ઝમાન 2025 ચેમ્પિયન્સ ટ્રોફી […]