અટારી સહિત ત્રણેય બોર્ડર પર BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા બાદ હવે આજે મંગળવારે સાંજે 6.30 વાગ્યે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે. આ ઉપરાંત, ખેડૂતો માટે વાડના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી તેઓ વાડની પેલે પારની જમીનમાં ખેતી કરી શકે. BSFના અધિકારીએ સેરેમની વિશે શું કહ્યું ? BSF અધિકારીઓએ કહ્યું હતું કે, […]