ગુજરાત પોલીસે ત્રણ મહિનામાં રૂ. 55.07 કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો
તેરા તુજકો અર્પણ’ પહેલથી રાજ્યભરમાં સુખદ પરિણામો આવ્યા ચોરાયેલી ચિજવસ્તુ પરત મેળવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નથી પડતા લોક દરબાર યોજી મૂળ માલિકોને મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]