રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના ફળી, 247 કરોડની આવક
શહેરમાંથી કુલ 3,46,373 મિલકતધારકોએ રિબેટ યોજનાનો લાભ લીધો, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં 4,938 કરદાતા જોડાયા, 2,55,865 મિલકતધારકોએ ઓનલાઈન પેમેન્ટ સુવિધાનો લાભ લીધો રાજકોટઃ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના અમલમાં મુકી હતી. તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંતર્ગત કુલ 3,46,373 મિલકતધારકો દ્વારા 247.59 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બરી દેવામાં આવ્યો છે. […]