દેશવ્યાપી SIR માટેની તૈયારીઓના મૂલ્યાંકન માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમીક્ષા કરાઈ
નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીઓની કૉન્ફરન્સ યોજાઈ, મતદાર યાદીના અપલોડિંગ, વર્તમાન મતદારોના મેપિંગની પરિસ્થિતિ સમીક્ષા કરાઈ, બિહારના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારાSIR કવાયત માટે પડેલી મુશ્કેલીની ચર્ચા કરાઈ અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીઓની કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક […]


