1. Home
  2. Tag "Revoi News Portal"

UPSCના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જાણો શું નિર્ણય લેવાયો?

કોલ સેન્ટરની કામગીરી લંબાવવામાં આવી ઉમેદવારો માટે સરળતા, સુલભતા અને સમયસર સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છેઃ ડૉ. અજય કુમાર અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026 – Relief news for UPSC students યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક એવા નિર્ણય લેવામાં આવ્યા છે જેથી તેઓ કોઈ તાણ ન અનુભવે અને […]

વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવની ગુજરાત આવૃત્તિ સુરતમાં શરૂ

બહુભાષી થિયેટર એક્સ્ટ્રાવેગેન્ઝાની શરૂઆત સ્વપ્નિલ બારસ્કર દ્વારા લિખિત “માધુરી દીક્ષિત”નાટક સાથે થઈ સુરત, 5 ફેબ્રુઆરી, 2026 – international theatre festival Bharat Rang Mahotsav begins નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ, ભારત રંગ મહોત્સવ 2026 ની 25મી આવૃત્તિનો સુરતમાં પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો. ઉત્સવનો […]

શનિવારે મેવેંજર્સ ત્રાટકશે, રાજ્યના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓનો મેળાવડો જામશે

NIMCJના વિદ્યાર્થીઓ દ્વારા મીડિયોત્સવ-૨૦૨૬નું આયોજન અમદાવાદ, 5 ફેબ્રુઆરી, 2026: The Mavengers નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા મીડિયોત્સવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ફેબ્રુઆરી, શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. મેવેન્જર્સની થીમ સાથે મીડિયોત્સવની આ ત્રીજી સીઝનમાં ધોરણ ૧૨ તથા કોલેજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ […]

સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા […]

દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો પ્રારંભ

દ્વારકા, 03 ફેબ્રુઆરી 2026 – Bharat Ranbhumi Darshan campaign સશસ્ત્ર દળોના સહયોગથી દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો આજે 3 જાન્યુઆરીને મંગવારે પ્રારંભ થયો છે. 3,400 કિ.મી.ના આ અભિયાનમાં  સશસ્ત્ર દળોના જવાનો ઉપરાંત નાગરિકો પણ જોડાયા છે. ગનર્સ (Gunners)ની વીરતા, બલિદાન અને અદમ્ય જુસ્સાને શ્રદ્ધાંજલિ આપવા માટે, રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ […]

VIDEO: જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાના પ્રારંભે કોંગ્રેસ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહાર

અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Jan Aakrosh Yatra ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાનો આજે બીજી ફેબ્રુઆરીને સોમવારથી પ્રારંભ થયો હતો. ત્રીજા ચરણની આ યાત્રામાં દક્ષિણ ગુજરાતના જિલ્લા અને ગામોને આવરી લેવામાં આવશે. જન આક્રોશ‎ યાત્રા દરમિયાન‎ કપરાડા‎ ખાતે ગુજરાત‎ પ્રદેશ‎ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા […]

નક્ષત્રોએ પણ આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે: આ રીતે લખાયું લોકમાન્ય તિલકનું પુસ્તક – ઓરાયન

“ઓરાયન” નક્ષત્ર આજકાલ આકાશમાં ખૂબ સુંદર રીતે દેખાય છે. જાણે તે આઝાદીનો પર્વ બનાવી રહ્યું હોય. આઝાદીની ચળવળમાં કોઈ નક્ષત્ર એ ભાગ લીધો હોય તેવું સાંભળ્યું છે? એકવાર એવું થયું કે બાલ ગંગાધર તિલકને યરવડા જેલમાં દેશદ્રોહના આરોપમાં પૂરી દેવામાં આવ્યા. લોકમાન્ય માટે આ કોઈ નવી ઘટના ન હતી. તે માનસિક રીતે પણ તૈયાર જ […]

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO

‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહેશે નવી દિલ્હી: ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ – Republic Day પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રય અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે […]

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ યોજાયો, ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત

વેરાવળ, 20 જાન્યુઆરી, 2026 – Shri Somnath Sanskrit University 18th convocation શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ આજે 20 જાન્યુઆરીને મંગળવારે યોજાયો હતો. આ સમારંભમાં ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ૨૫ સુવર્ણ પદક અને ૦૬ રજત પદક […]

સાબરકાંઠાના ચિતરીયા ગામનાં બાળકો-વિદ્યાર્થીઓ માટે હવે લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ

[અલકેશ પટેલ] ચિતરીયા (સાબરકાંઠા), 19 જાન્યુઆરી, 2026ઃ Library facilities for Chitriya village in Sabarkantha ગુજરાત સહિત ભારતમાં સીએસઆર (CSR – Corporate Social Responsibility) શબ્દ હવે પ્રચલિત છે. ઉદ્યોગગૃહો બિઝનેસ ઉપરાંત સામાજિક જવાબદારી નિભાવવા ભંડોળની ફાળવણી કરે અને તેના દ્વારા વિવિધ સામાજિક કાર્યો, મહિલા લક્ષી કાર્યો, પર્યાવરણનાં કામો વગેરે થાય. પણ આજે હવે સીએસઆર માટે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code