1. Home
  2. Tag "revoi news"

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા કરાઈ

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Another Hindu killed in Bangladesh બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા સતત ચાલુ છે. યુનુસ પ્રશાસનના નાક નીચે વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઘટના મૈમનસિંહ જિલ્લામાં બની હતી, જ્યાં રહેવાસી બ્રિજેન્દ્ર બિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બ્રિજેન્દ્ર બિશ્વાસ બાંગ્લાદેશના ગ્રામીણ અર્ધલશ્કરી દળના સભ્ય હતા. થોડા દિવસો […]

1 જાન્યુઆરીથી ઉત્તર પૂર્વીય રેલ્વેની 107 ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થશે

ગોરખપુર 30 ડિસેમ્બર 2025: Changes in the schedule of North Eastern Railway trains ઉત્તર પૂર્વીય રેલ્વે 1 જાન્યુઆરીથી 107 ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરશે. મુખ્ય જનસંપર્ક અધિકારી પંકજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ગોરખપુર જંકશન અને ગોરખપુર કેન્ટથી જતી ઘણી ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરોને અસુવિધા ટાળવા માટે મુસાફરી કરતા પહેલા નવું […]

જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી

(અલકેશ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર, 2025 Renowned spiritual speaker Akhand Swami જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી હતી. આજે 30 ડિસેમ્બરને મંગળવારે આ મુલાકાત દરમિયાન સ્વામીજીએ રિવોઈ ન્યૂઝ પોર્ટલની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. મૂળભૂત રીતે યુનિવર્સિટી ઑફ શિકાગોમાંથી ન્યૂરોલોજીનો અભ્યાસ કર્યા બાદ ત્યાં પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી. જોકે ત્યારબાદ ભારત આવ્યા […]

અમેરિકા ઇઝરાયલને 25 ફાઇટર પ્લેન આપશે, બોઇંગને 8.6 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: America will give 25 F-15 fighter jets to Israel અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની મુલાકાત બાદ, પેન્ટાગોને બોઇંગને ઇઝરાયલી વાયુસેના માટે 25 નવા F-15IA ફાઇટર જેટ બનાવવા માટે 8.6 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આમાં 25 વધારાના વિમાનોનો વિકલ્પ શામેલ છે. અમેરિકા લાંબા સમયથી ઇઝરાયલનો […]

ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે

ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી સાથે IAIRO 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે ગાંધીનગર, 30 ડિસેમ્બર, 2025 – Indian AI Research Organization ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે. ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા […]

મુંબઈના ભાંડુપમાં BEST બસ અકસ્માતમાં 4 લોકોના મોત

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Mumbai Bus Accident મુંબઈના ભાંડુપ રેલ્વે સ્ટેશન નજીક એક BEST બસ નિયંત્રણ ગુમાવીને ફૂટપાથ પર અથડાઈ ગઈ, જેમાં ચાર લોકોના મોત થયા અને 14 લોકો ઘાયલ થયા. બસ ડ્રાઇવરની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ઝડપ બદલ ધરપકડ કરવામાં આવી છે. યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. બેસ્ટે તપાસના આદેશ […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જિયાનું નિધન, 3 દિવસનો રાજકીય શોક

ઢાંકા, 30 ડિસેમ્બર 2025: Former Bangladesh PM Khaleda Zia passes away બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાનું નિશન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે. બાંગ્લાદેશના રાજકારણમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને વચગાળાની સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મોહમદ યુનુસે જણાવ્યું હતું કે, ખાલિદા જિયાના પાર્થિવ દેહ કાલે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. સાથે સમગ્ર દેશમાં 3 […]

ભીકિયાસૈનના સૈલાપાણી નજીક એક બસ ખીણમાં પડી જતાં સાત લોકોના મોત

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Bus falls into a valley near Sailapani in Bhikiasain તહસીલ વિસ્તાર હેઠળના વિનાયક નજીક શૈલાપાણી પાસે એક મોટો બસ અકસ્માત સર્જાયો. આ દુ:ખદ અકસ્માતમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યાતા છે. રામનગર જતી બસ ખીણમાં […]

ભારતઃ 108 પ્રયોગશાળાઓને આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની ગુણવત્તા પરીક્ષણ કરવા માટે મંજૂરી

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Laboratories allowed to test quality of medicines આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી કે દેશભરમાં 108 પ્રયોગશાળાઓને આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની ગુણવત્તા પરીક્ષણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ બધી પ્રયોગશાળાઓ ડ્રગ્સ રૂલ્સ, 1945 ની જોગવાઈઓ હેઠળ માન્ય અથવા લાઇસન્સ પ્રાપ્ત છે. મંત્રીએ માહિતી આપી કે 34 રાજ્ય-સ્તરીય […]

ભારતને વૈશ્વિક ક્વોન્ટમ સુપરપાવર બનાવવા માટે એક રોડમેપ રજૂ કરાયો

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025:  Global quantum superpower નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબ દ્વારા એક રોડમેપ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારતને વિશ્વની અગ્રણી ક્વોન્ટમ શક્તિ બનાવવાની દિશામાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજી આજે આપણા સમયની સૌથી પરિવર્તનકારી શક્તિઓ માંથી એક બનવાની અણી પર છે, જેની અસર આરોગ્ય, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code