1. Home
  2. Tag "revoi news"

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

ચારુસેટમાં ઇપ્કો પરિવારના માતબર દાન થકી નવનિર્મિત સંતરામ ભવનનું નામાભિધાન થયું

ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી); અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી શ્રી ગુરુશરણાનંદજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સંતરામ મંદિરના સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના હસ્તે સંતરામ ભવનનું ઉદ્દઘાટન    ચાંગા, 17 ડિસેમ્બર, 2025: Santram Bhavan in Charusat ચારુસેટ યુનિવર્સિટીમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મંગળવારે નવ પ્રસ્થાપિત ‘સંતરામ ભવન’ (સાયન્ટીફીકલી એડવાન્સડ ન્યુ-ઇમર્જિંગ […]

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

“એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે 15થી 19 ડિસેમ્બર સુધી “હેલ્થ સમિટ”નું આયોજન અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025: GCCI Business Women Committee “Health Summit” GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા યોજાઈ રહેલા પાંચ દિવસના હેલ્થ સમિટ સેમિનારના બીજા દિવસે સ્પાઇન સર્જન ડૉ. ભરત દવે દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન […]

વિજય દિવસઃ 1971ના યુદ્ધના વીર જવાનોની યાદમાં રાષ્ટ્રપતિભવનમાં પરમવીર દીર્ઘાનું ઉદ્દઘાટન

નવી દિલ્હી, 16 ડિસેમ્બર, 2025ઃ India’s historic victory in the 1971 war 1971ના યુદ્ધમાં ભારતની ઐતિહાસિક જીતની યાદમાં રાષ્ટ્ર ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આ નિમિત્તે એ તમામ બહાદુર સૈન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપી જેમની બહાદુરી, પ્રતિબદ્ધતા અને દેશભક્તિ હંમેશા રાષ્ટ્રને ગૌરવ અપાવે છે અને દરેક નાગરિકને […]

ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ Jan Aakrosh Yatra in Gujarat ગુજરાત કોંગ્રેસે ફરી એક વખત રાજ્ય સરકાર સામે જનઆક્રોશ યાત્રા શરૂ કરવાની આજે જાહેરાત કરી હતી. ગત નવેમ્બરમાં પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં જનઆક્રોશ યાત્રા બાદ પક્ષ હવે આગામી 20 ડિસેમ્બરથી મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાની યાત્રા શરૂ કરશે. આ અંગે આજે કોંગ્રેસના વડામથક રાજીવ ગાંધી […]

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video

અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ GCCI Business Women Committee GCCIની બિઝનેસ વુમન કમિટીએ તારીખ 15 થી 19 ડિસેમ્બર, 2025 દરમિયાન “એલિવેટીંગ હેલ્થ અવેરનેસ વિથ  લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન કર્યું છે. આ સમગ્ર આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં આગામી દિવસોમાં સ્તવ્ય […]

Video:ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-૨૦૨૫’ એનાયત

દેશભરની ૭૨૦ શાળાઓમાંથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે મુંબઈ ખાતે આયોજિત ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ’માં એવોર્ડ અપાયો ગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો-પ્રોજેક્ટના અમલીકરણ માટે વિશેષ સન્માન વિવિધ પ્રકારના અંદાજે ૧,૨૦૦ થી વધુ વૃક્ષોથી શાળાનું  ગ્રીન કેમ્પસ સુશોભિત  ગાંધીનગર, 16 ડિસેમ્બર, 2025ઃ Green School Award-2025  ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય […]

રસપ્રદ કાર્યક્રમો અને સંવાદો સાથે ભારતકૂલ અધ્યાય–2નું ભવ્ય સમાપન

પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ જીવનને સાર્થક બનાવવાની ગહન માર્ગદર્શન આપ્યું અમદાવાદ, 15 ડિસેમ્બર 2025: Grand conclusion of Bharatkool Chapter 2 ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોની ઉજવણી રૂપે આયોજિત ભારતકૂલ અધ્યાય–2 મહોત્સવનું ત્રીજા દિવસે ભવ્ય રીતે સમાપન થયું. 12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ કલા, સાહિત્ય, સંગીત, […]

ભારતકૂલ-2: સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ વિષયો પર જ્ઞાનવર્ધક સત્ર યોજાયાં

(અલકેશ પટેલ) અમદાવાદ, 14 ડિસેમ્બર, 2025 Bharatcool-2 ભારતકૂલ અધ્યાય-2ના દિવસે અર્થાત 13 ડિસેમ્બરને શનિવારે સમગ્ર કાર્યક્રમના બે સૌથી મહત્ત્વના વિષય ઉપર સત્ર યોજાયાં હતાં. આ વિષય હતા- સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ. સ્વાધીનતા વિષય ઉપર ભાનુભાઈ ચૌહાણે તથા શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણના વિષય ઉપર સર્વશ્રી પ્રદીપ મલ્લિક, શિરીષ કાશીકર તથા સોનલબેન પંડ્યાએ વિચારો રજૂ કર્યા […]

સુરતઃ રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ સુરત, 13 ડિસેમ્બર, 2025 Surat: state’s first elevated market yard ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટયાર્ડનું આજે 13 ડિસેમ્બરને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code