આરજી કાર મેડિકલ કોલેજ ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની ચાર્જશીટ સ્વિકારવાનો કોર્ટનો ઈન્કાર
કોલકાતાઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરજી કાર મેડિકલ કોલેજમાં ભ્રષ્ટાચારના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈએ 1000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. જોકે કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ ચાર્જશીટમાં પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈના એક અધિકારીએ […]