ભારતમાં ઘઉં અને ચોખાનું મલબખ ઉત્પાદન થશેઃ વાવેતર વિસ્તારમાં થયો વધારો
દિલ્હીઃ કૃષિ બિલના વિરોધમાં ખેડૂત આંદોલન વચ્ચે ચાલુ વર્ષે રવિ કૃષિ પાકના વાવેતરમાં જંગી વધારો થયો છે. આ વર્ષે 685 લાખ હેકટરમાં રવિપાકનું બમ્પર વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 3 ટકા જેટલું વધારે છે. ઘઉં, ચણા સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. જ્યારે જુવાર, મકાઈ અને જવાના વાવેતરમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે […]