રિયો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનારી જિમ્નાસ્ટિક ખેલાડી દીપા કર્માકર પર આ કારણોસર મુકવામાં આવ્યો પ્રતિબંધ
મુંબઈ:ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA) દ્વારા આયોજિત ડોપ ટેસ્ટમાં નાપાસ થતાં સ્ટાર જિમ્નાસ્ટિક દીપા કર્માકર પર 21 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ગયા વર્ષે ભારતીય અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓ કે તેમનું સસ્પેન્શન ડોપિંગ સંબંધિત નથી.ITA દ્વારા કર્માકરના ડોપ સેમ્પલ સ્પર્ધામાંથી બહાર લેવામાં આવ્યા હતા. ITA એ ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશન (FIG) ના ડોપિંગ વિરોધી કાર્યક્રમ માટે જવાબદાર […]