1. Home
  2. Tag "Rising Prices"

પેટ્રોલ-ડીઝલનો ભાવ પરવડતો નથી, મધ્યમ વર્ગ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યો

અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. સામાન્ય જનતા માટે આ વધારો કમર ભાંગી નાંખે તેવો છે. મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગ હાલત સૌથી વધુ કફોડા બની છે. હવે લોકો પોતાના બાઈક કે સ્કુટરને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા […]

ખોળ-કપાસિયાના વધતા ભાવથી માલધારીઓ પરેશાન, ભાવ કાબૂમાં નહીં લેવાય આંદોલન

પોરબંદર :  રાજ્યના તમામ માર્કેટયાર્ડ્સમાં હાલ રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. આ વખતે ખેડુતોને રવિ પાકના સારા ભાવ મળી રહ્યા છે. જેમાં કપાસના ભાવના ખૂબ સારા મળતા હોવાથી ખેડુતો ખૂશખૂશાલ છે. તો બીજી બાજુ કપાસના ભાવ વધવાને લીધે કપાસિયા અને ખોળના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. તેથી પશુપાલકોની હાલત કફોડી બની છે. […]

મોંધવારીને લીધે ધારાસભ્યની કાર સળગાવી હતી, આરોપીનું BJP કાર્યકર્તા હોવાનું રટણ

વડોદરા : શહેરમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વમંત્રી યોગેશ પટેલની પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવ્યું હતું કે કારમાં ઈલેક્ટ્રિક શોકસર્કિટને કારણે આગ લાગી હતી. જોકે પોલીસે વધુ તપાસ કરતા ચોંકાવનારૂં તથ્ય સામે આવ્યું છે. કાર સળગાવનારા આરોપીને પોલીસે પકડી લીધો હતો. આરોપીએ પોલીસ […]

ખાદ્યતેલ પર સટ્ટો રમાતો હોવાથી ભાવ વધતા હોવાની ટ્રેડર્સની કેન્દ્રને રજુઆત

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. દરેક ચીજ-વસ્તુઓના ભાવ કુદકે ને ભૂસકે વધતા જાય છે. લોકો પેટ્રોલ-ડિઝલમાં તોતિંગ ભાવ વધારો સહન કરી રહ્યા છે ત્યારે જ ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ખાદ્યતેલમાં આટલા બધા ભાવ ઉંચકાતા હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી […]

કોરોનાને લીધે વિટામીન-C યુક્ત ફળોની માગ વઘતા નારંગી,મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ માઝા મુકી છે. કોરોનાને કારણે વિટામીન-સી યુકત ફળોની માગમાં જબ્બર વધારો થયો છે. જેના લીધે મોસંબી, નારંગી અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ડોક્ટરો વીટામીન સી યુક્ત આહાર અને ફળોનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે વેપારીઓ હવે આવા કપરાં કાળમાં લૂટ વચાવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code