અમદાવાદમાં સાબરમતી નદીમાં ઓક્સિજન લેવલ ઘટતાં અસંખ્ય માછલાં મોતને ભેટ્યા
અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં દુષિત પાણી તેમજ ઓક્સિજન ન મળવાને કારણે હજારો માછલીઓના મોત થયાં છે. સાબરમતી નદીનું વહેતું પાણી ન હોવાથી માછલીઓને ઓક્સિજન મળતું નથી. સાબરમતીથી વાસણા સુધી નર્મદાના પાણીથી નદીને ભરેલી રાખવામાં આવે છે. પાણી ભરેલું રહેતું હોવાથી તેમજ નદીમાં પ્રદુષિત પાણી ઠલવાતું હોવાથી નદીનું પાણી પણ દુષિત બન્યુ છે. નદીમાં ઘણી જગ્યાએ […]


