આતંકીઓનો સામનો કરવા માટે સરકારની પદ્ધતિમાં આવ્યું છે મોટું પરિવર્તન: IAF ચીફ
બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ રાજકીય નેતૃત્વનો સંકલ્પ : એર ચીફ માર્શલ પુલવામા પર આતંકી હુમલો સંરક્ષણ પ્રતિષ્ઠાનો માટેના ખતરાની યાદ અપાવે છે વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકને યાદ કરી છે. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યુ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ આતંકવાદીઓને સજા આપવાનો […]


