1. Home
  2. Tag "road accident"

માર્ગ અકસ્માતમાં મોતની શક્યતાઓ ઘટાડવા નીતિન ગડકરીનું મહત્વનું સૂચન, જાણો શું છે સૂચન?

દેશમાં માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા ઘટાડવા નીતિન ગડકરીનો પ્રસ્તાવ દરેક પ્રાઇવેટ વ્હીકલ્સમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જરૂરી અત્યારે માત્ર 10 લાખથી ઉપરની કિંમતની કારમાં 6 એરબેગ્સ હોય છે નવી દિલ્હી: ભારતમાં દૈનિક સ્તરે અનેક રાજ્યોમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા સુધીનો વારો આવે છે ત્યારે હવે લોકો અને […]

કાનપુર અકસ્માત: હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચેની ટક્કરમાં 17 લોકોના મોત, પીએમ મોદી અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત

હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં 17 ના મોત, ૩૦ થી વધુ લોકો ઘાયલ પીએમ અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત નાગપુર : ઉત્તરપ્રદેશના કાનપુરમાં મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. કાનપુરના કિસાન નગરમાં હાઇવે પર એસી બસ અને ટેમ્પોની ટક્કર થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નિપજ્યા […]

લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરતા ફરતા પરિવારને અકસ્માત નડ્યોઃ ચારના મોત

પાલનપુરઃ  જિલ્લાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ […]

છેલ્લા 1 વર્ષમાં કોરોના કરતાં પણ વધુ મૃત્યુ માર્ગ અકસ્માતથી થયા: નીતિન ગડકરી

દેશમાં રોજબરોજના માર્ગ અકસ્માતમાં થતા મોતની સંખ્યા ચિંતાજનક છેલ્લા 1 વર્ષમાં કોરોના કરતા વધુ મોત માર્ગ અકસ્માતમાં થયા: નીતિન ગડકરી છેલ્લા 1 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.50 લાખ લોકોના મોત થયા નવી દિલ્હી: દેશમાં થતા રોજબરોજના માર્ગ અકસ્માતની સંખ્યા ખૂબ જ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. છેલ્લા 1 વર્ષમાં કોરોના કરતા વધુ મોત માર્ગ અકસ્માતમાં થયા છે […]

ગુજરાતના માર્ગો લોહીયાળઃ 3 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 21 હજારથી વધારેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનો વધવાની સાથે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 21 હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે 46 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. માર્ગ અકસ્માતમાં સૌથી વધારે સુરત ગ્રામ્યમાં 1200થી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે ખેડામાં સૌથી વધારે 2300થી વધારે વ્યક્તિઓ ઘાયલ […]

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માર્ગ અકસ્માતમાં 13ના મોત, 18 વ્યક્તિ થયા ઘાયલ

દિલ્હીઃ ઉત્તરભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ધુમ્મસને પગલે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રકે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 18થી વધારે લોકોને ઈજા થઈ હતી. જે પૈકી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા […]

દક્ષિણ ગુજરાત પોલીસની આ પહેલથી હવે નેશનલ હાઇવે પર અકસ્માતો ઘટશે

નેશનલ હાઇવે પર વર્ષ 2019માં 2726 જેટલા અકસ્માતો થયા નેશનલ હાઇવે પર થતા અકસ્માતોને ઓછા કરવા દક્ષિણ ગુજરાત પોલીસની પહેલ દક્ષિણ ગુજરાત પોલીસ આખા દેશમાં પ્રથમવાર હાઇવે પર સીસીટીવી નેટવર્ક બિછાવશે સુરત: દેશમાં વારંવાર થતા માર્ગ અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code