ગાઝીયાબાદમાં ઘરમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિના પગે લાગીને 6 મહિનામાં રકમ પરત કરવાનું આપ્યું વચન
દિલ્હીઃ ગાઝીયાબાદમાં લૂંટની વિચિત્ર ઘટના સામે આવી હતી. ચાલ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિને બંધક બનાવ્યા બાદ રોકડ અને દાગીના મળીને લગભગ સાડા પાંચ લાખની લૂંટ ચલાવી હતી. જો કે, ફરાર થતા પહેલા લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિના પગે લાગીને માફી માંગીને છ મહિનામાં રકમ અને દાગીના પરત આપવાનું વચન આપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝીયાબાદના રાજનગરમાં વૃદ્ધ વેપારી […]