સુરતમાં લૂંટારૂ શખસોએ ફાયરિંગ કરતા જ્વેલર્સનું મોત, એક લૂંટારૂ શખસ પકડાયો
સુરતના સચિન વિસ્તારમાં 4 લૂંટારૂ શખસો જવેલર્સના શો રૂમમાં ઘૂંસ્યા હતા જ્વેલર્સએ લૂંટારૂ શખસોનો પ્રતિકાર કરતા બે રાઉન્ડ ફાયરિંગ કરાયું એક લૂંટારો ઝડપાઈ જતાં લોકોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો સુરતઃ શહેરના પોશ ગણાતા સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ગઈકાલે સમીસાંજ બાદ ચાર લૂંટારૂ શખસોએ પ્રવેશીને લૂંટનો પ્રસાસ કરતા લૂંટારૂ શખસોનો જવેલર્સ આશિષ રાજપરાએ પ્રતિકાર […]