સુરતમાં મધરાતે લૂંટારૂ શખસોએ મહિલા પર કર્યો ગેન્ગરેપ, પોલીસે એક શખસને ઝડપી લીધો
લૂંટ વીથ ગેન્ગરેપના બનાવમાં મુખ્ય આરોપી પકડાયો લૂંટારૂ શખસોએ પોલીસ હોવાનું કહીને મધરાતે મકાનનો દરવાજો ખોલાવ્યો પતિને બાંધીને પત્ની પર ગેન્ગ રેપ કર્યો, ત્યારબાદ લૂંટ કરી સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મધરાત બાદ લૂંટારૂ શખસોએ એક મકાનનો દરવાજો ખટખટાવીને પોતે પોલીસ હોવાની ઓળક આપીને દરવાજો ખોલાવ્યો હતો. અને મકાનમાં ઘૂંસી જઈને લૂંટરૂ શખસોએ […]