ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન આપી વિપક્ષની ભૂમિકા ભજવશે
                    ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ સોમવારે  ગુજરાત વિધાનસભામાં શપથ ગ્રહણ બાદ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી વિપક્ષમાં રહેશે અને તે રીતે કોંગ્રેસનું સમર્થન કરશે. કોંગ્રેસની સાથે લઈને આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકા ભજવશે. અને અમે લોકોના પ્રશ્નોને વાચા આપીશું. ગુજરાત  વિધાનસભામાં 156 સભ્યો સાથે ભાજપ સર્વાધિક બહુમતીએ છે, જ્યારે કોંગ્રેસ 17 અને આપ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

